આ જાણીતી એકટ્રેસને ડાયરેક્ટરે ફિલ્મમા કામ કરવા કહ્યું કે મારી સાથે શારીરિક સબંધ બાંધવા પડશે… - Hot News

Pages

Saturday, October 12, 2019

આ જાણીતી એકટ્રેસને ડાયરેક્ટરે ફિલ્મમા કામ કરવા કહ્યું કે મારી સાથે શારીરિક સબંધ બાંધવા પડશે…


વિદ્યા બાલને એક ડિરેક્ટર પોતાની સાથે શારીરિક સબંધ માણવા માટે કહેતા હતા એવો ધડાકો કરીને કાસ્ટિંગ કાઉચની પોલ ખોલી ત્યારે હવે બીજી એક હોટ અભિનેત્રીએ પણ પોતાને થયેલો આવો અનુભવ વર્ણવ્યો છે. આ અભિનેત્રી પાયલ રાજપૂત છે.

પાયલ રાજપૂતે પોતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હોવાનો ધડાકો કર્યો છે. તેણે કહ્યું કે, તેના પર પણ રોલના બદલામાં શારીરિક સબંધ માણવાનું દબાણ કરાતું હતું. આ રીતે શારીરિક સંબંધો બાંધવાની ઓફર ઘણી આવી હતી પણ તેણે ક્યારેય આ રીતે સમાધાન નથી કર્યું.


આરએક્સ 100 જેવી હિટ અને ચર્ચાતી ફિલ્મથી ટોલિવૂડમાં છવાઈ ગયેલી રાજપૂતે જણાવ્યું હતું કે, એક ડિરેક્ટર મારી પાસે આવ્યો અને ઘણી બધી ફિલ્મો ઓફર કરી. પછી કહ્યું કે મારી સાથે શારીરિક સબંધ બાંધવા પડશે.

પાયલે કહ્યું છે , કે આ વાત કોઈ નવી નથી. ફિલ્મમાં તેણે બોલ્ડ સીન આપ્યાં હતા ત્યારપછી કેટલાય લોકોનો ફોન આવવાનું શરૂ થયું હતું. મોટા ભાગના લોકોને એવું લાગવા લાગ્યું કે હું કંઈ પણ કરવા તૈયાર છું. તે લોકો ફિલ્મોનાં બદલે શારીરિક સંબંધ બાંધવા માગતા હતા.


No comments:
Write comments

Recommended Posts × − +