બોલીવુડમાં આ ૮ એક્ટ્રેસ સૌથી ગોરી છે – ૨ નંબર તો દૂધ કી સફેદી ની જેમ છે. તમરું શુ કેવું છે? - Hot News

Pages

Saturday, November 9, 2019

બોલીવુડમાં આ ૮ એક્ટ્રેસ સૌથી ગોરી છે – ૨ નંબર તો દૂધ કી સફેદી ની જેમ છે. તમરું શુ કેવું છે?


ભારતની ફિલ્મ દુનિયામાં ઘણીબધી સુંદર અભિનેત્રીઓ છે, અહીં ઘણીબધી કુદરતી જ એટલી સુંદર છે કે તેને સર્જરીની કોઈ જરૂર જ નથી કે તેમને કોઈ સર્જરી પણ કરાવેલ નથી. જયારે ઘણી અભિનેત્રીઓ એવી છે જે પોતાની સુંદરતા વધારવા માટે સર્જરીની મદદ લેતી હોય છે. તમે સાંભળ્યું હશે કે બોલીવુડની ઘણીબધી અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. સુંદર અને સફેદ દેખાવવું દરેકનું સપનું હોય છે. ઘણીવાર લોકો પોતાના ચહેરાના કાળા રંગથી આત્મવિશ્વાસ હારી જતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે બોલીવુડની દરેક અભિનેત્રી કુદરતી જ એટલી સુંદર નથી, કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓએ ટ્રીટમેન્ટનો સહારો લીધેલ છે. જયારે અમુક અભિનેત્રી જન્મથી જ સુંદર અને સફેદ છે, અને તે એટલી હદે સુંદર છે કે તેને મેકપની પણ જરૂર પડતી નથી. આજે આપણે આ આર્ટીકલ દ્વારા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓ વિશે જાણશું…

કરીના કપૂર

કરીના કપૂરની ગણતરી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તેનો રંગ કાગળ જેવો સફેદ છે અને તેના ચહેરા પર એક પણ ડાઘ નથી. તે સુંદરતામાં ભલભલી એક્ટ્રેસને પાછળ રાખી દે છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. તમે બધા જાણો જ છો કે અનુષ્કાએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. તે દેખાવમાં ખુબ જ સુંદર છે, તેનો રંગ પણ દુધની જેમ બિલકુલ સફેદ છે. તેને તેની સુંદરતાથી લાખો લોકોના દિલ જીત્યા છે.

તમન્ના ભાટિયા

તમન્ના બોલીવુડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. તેમને સાઉથની ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું છે. સૌથી સુંદર અભિનેત્રીઓના લીસ્ટમાં તમન્નાનું નામ પણ સામેલ છે. તે ખુબ જ સુંદર છે.

મોનિકા બેદી

અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ અને અભિનેત્રી મોનિકા બેદીનું અફેયર ઘણા વર્ષો સુધી ચર્ચામાં રહ્યા હતા. જયારે તેમને પોલીસે પકડી લીધા ત્યારે મોનિકા પણ ડોન અબુ સલેમ સાથે જેલમાં સજા કાપી હતી. હાલમાં તો તે તેની સજા કાપી ચુકી છે અને ઇન્ડસ્ટ્રીઝમાં પરત આવી ગઈ છે. જણાવી દઈએ કે મોનિકા બેદીનું નામ પણ બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તે ખુબ જ સુંદર છે અને તેની સુંદરતાને લીધે આજે લાખો લોકોના દિલમાં રાજ કરે છે.

જૈકલીન ફર્નાડિસ

હવે આગલું નામ આવે છે શ્રીલંકાની બ્યુટી જૈકલીન ફર્નાડિસ નું. જૈકલીન ફર્નાડિસ આજે બોલીવુડની મશહુર અભિનેત્રી બની ગઈ છે. તેના નાના એવા કરિયરમાં તે ઘણા મોટા મોટા સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. તે દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેનું નામ પણ બોલીવુડનું સૌથી સુંદર અભિનેત્રીના નામમાં સામેલ છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા 90 માં દશકની પ્રખ્યાત અભિનેત્રી હતી. કરીનાની જેમ જ તેની બહેન કરિશ્મા પણ ખુબ જ સુંદર છે. આજે 44 વર્ષે પણ કરિશ્મા ખુબ જ સુંદર નજર આવે છે.

કટરીના કૈફ

કટરીના કૈફનું નામ દુનિયાની સૌથી ખુબ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓના નામમાં શામેલ થાય છે. કટરીના કૈફને બોલીવુડમાં સૌથી વધુ સપોર્ટ સલમાન ખાને કર્યો છે. તે હાલમાં બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. જણાવી દઈએ કે કટરીના રૂ જેટલી સફેદ છે તેને મેકપની પણ કોઈ ખાસ જરૂર પડતી નથી.

આલિયા ભટ્ટ

તેની દરેક ફિલ્મમાં સફળ થનાર અભિનેત્રી આલિયા ભટ્ટ આજે ઇન્ડસ્ટ્રીઝની નંબર વન હિરોઈન છે. તેને ‘હાઈવે’, ‘ડિયર જિંદગી’ અને ‘હંપટી શર્મા કી દુલ્હનિયા’ જેવી ફિલ્મોમાં જોરદાર એક્ટિંગ કરી છે. હાલમાં જ રિલીજ થયેલ ‘રાજી’ બોક્સઓફીસ પર સુપરહીટ સાબિત થઇ હતી. આલિયા દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેનો રંગ પણ દૂધ જેવો જ સફેદ છે. આલીયાએ તેનું સુંદરતાથી લાખો લોકોના દિલ જીત્યા છે. તેની સુંદરતા હરકોઈને પસંદ આવે છે.
બોલીવુડની આવી અજાણી અને ઇન્ટરેસ્ટીંગ માહિતી મેળવવા માટે ફોલવ કરો જ્ઞાન સાથે ગમ્મત પેજને…ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ…
ધન્યવાદ..!!

No comments:
Write comments

Recommended Posts × − +