TV અભિનેતાની પત્ની બીચ પર બની બેકાબૂ, પતિને કરી રોમેન્ટિક KISS - Hot News

Pages

Saturday, October 26, 2019

TV અભિનેતાની પત્ની બીચ પર બની બેકાબૂ, પતિને કરી રોમેન્ટિક KISS


મુંબઈ: ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશી પોતાની સુપર મૉડલ પત્ની અલેસિયા રાઉતની સાથે આજકાલ મૉરિશસમાં હોલી-ડે ઈન્જોય કરી રહ્યા છે. તાજેતરમાં જ અલેશિયાએ પોતાના સોશિયલ મીડિયો એકાઉન્ટ પર સિદ્ધાંતને કિસ કરતા બેહદ રોમાન્ટિક તસ્વીરો શેર કરી છે. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
કેટલાક ફોટોમાં તેઓ પત્ની સાથે બીચ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે, ટીવી સીરિયલ “કસૌટી જિંદગી કી”ના અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીએ ગત વર્ષે જ અલેસિયા સાથે લગ્ન કર્યા હતા. અલેસિયા એક રશિયન સુપર મૉડલ છે અને વીડિયો જૉકી પણ છે. આ સિદ્ધાત અને અલિસિયા બન્નેના આ બીજા લગ્ન છે. લગ્નમાં તેમના અનેક દોસ્તો અને ટીવી જગતની હસ્તિઓ હાજર રહી હતી. અલેસિયા અને સિદ્ધાંત લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
સિદ્ધાંત સૂર્યવંશીએ પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની અલેસિયા સાથે મસ્તી કરતા ફોટો શેર કર્યા છે.
આ તમામ ફોટોમાં સિદ્ધાંત અને અલેસિયા ભીડભાડની દુનિયાથી દૂર બીચ પર એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.
એક ફોટોમાં અલેસિયા રાઉત સિદ્ધાંતને કિસ કરતી પણ જોવા મળી રહી છે.

No comments:
Write comments

Recommended Posts × − +