તમે જાણો હે કે ઘણા સમય લોકો એવી માગણી કરી રહ્યા છે કે પાકિસ્તાન માં જતું પાણી રોકી ને એને ભારત તરફ લાવવામાં આવે,જેથી કરીને ભારત માં થતી ખેતી માં એ મદદ રૂપ થાય અને એ પાણી વાત આપણા નરેન્દ્ર મોદી એક સભા માં કરી હતી.એમને કહ્યું હતું કે પાકિસ્તાન માં જતું પાણી અટકાવવામાં આવે,કારણે કે એના પર હરિયાણા અને રાજસ્થાન ના ખેડૂતો નો અધિકારી છે.તો હવે જાણીએ એના વિશે વિગતે.

તમે જાણો છો કે પાકિસ્તાન કોઈ ના કોઇ કોઇ ને કોઇ નિવેદન જરૂર આપે છે,તમેં જાણો છે કે જ્યાર થી ભારત દ્વારા જમ્મુ કાશ્મીર થી અનુછેદ 370 દૂર કર્યા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘર્ષણ ખૂબ વધી ગયું છે.પાકિસ્તાન ઘણા સમય થી ભારત પર ખૂબ ગુસ્સે છે. પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે તેનો ત્રણ પશ્ચિમી નદીઓ પર વિશેષાધિકાર છે. પાકિસ્તાને ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારતે આ નદીઓના પાણીમાં બદલાવ કરવાની કોશિશ કરી તો તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી માનવામાં આવશે. પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે હરિયાણામાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું પાણી રોકવાની વાત કહી હતી.

પાકિસ્તાને કહ્યું હતું કે આ ત્રણ નદીઓ પર અમારો પણ વિશેષ અધિકારી છે.અને આ પાકિસ્તાને એવું પણ કહયું હતું કે જો ભારતે પાણી રોકવાનો પ્રયાસ કર્યો તો એનો જવાબ પાકિસ્તાન જરૂર આપશે.નરેન્દ્રભાઈ મોદી એ કહ્યું હતું કે એમની સરકાર પાકિસ્તાન માં જતા પાણી નો અટકાવ કરશે.

નરેન્દ્રભાઈ મોદી એ એક જનસભા માં કહ્યું હતું કે અમારી સરકાર પાકિસ્તાન માં વહેતા પાણી નો અડકાવ કરશે.અને એવા માં પાકિસ્તાને પણ જવાબ માં કહ્યું હતું કે આ ત્રણ નદી ઓ પર અમારો પણ વિશેષ અધિકાર છે.

પાકિસ્તાન ના મોહમ્મદ ફેસલે મોદી સરકાર કઈ નદીઓ ની વાત કર્યા છે એ જાણ્યા વિના જ એમને કહયું હતું કે જો ભારત આ પાકિસ્તાન માં આવતું પાણી નો અડકાવ કરશે તો પાકિસ્તાન એનો જવાબ જરૂર આપશે.

તમને ખબર હશે કે પાકિસ્તાન અનુછેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ઘણું રોષે ભરાયું છે. પાકિસ્તાન ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ આ મુદ્દાને ઉઠાવી ચૂક્યું છે. જ્યારે ભારત દુનિયાના તમામ દેશોને કહી ચૂક્યું છે કે જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કોઇપણ ઘટના ભારતનો આંતરિક મામલો છે.

નરેન્દ્ર મોદી એક સભા માં કહ્યું હતું કે ભારત નું પાણી એ પાકિસ્તાન માં નહીં જવા દે અને એમને એવુ પણ કહ્યું હતું કે આ પાણી પર રાજસ્થાન અને હરિયાણા નો અધિકારી છે.અને આ સભા દરમિયાન એવું પણ કહ્યું હતું કે પહેલા ની સરકારે આ પાકિસ્તાન માં જતું પાણી અટકાવ્યું નથી,પણ અમે જરૂર અટકાવીસુ.

No comments:
Write comments